News of Thursday, 2nd October 2025
ભાવનગરના કુંભારવાડામાં સામાન્ય બાબતે મારામારી: ગાડી સાઈડમાં લેવાનું કહેતા બબાલ
ત્રણ શખ્સો સામે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી

ભાવનગરના કુંભારવાડામાં સામાન્ય બાબાતે મારામારીની ઘટના સામે આવી છે. ગાડી સાઈડમાં લેવાનું કહેતા જ એક વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો. ત્રણ શખ્સો સામે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે સીસીટીવી ના આધારે કાર્યવાહી શરૂ કરી છે
(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
