હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઝાંખર ગામની સરકારી શાળા દ્વારા નવરાત્રી કાર્યક્રમ યોજાયો :

ઝાંખર ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માં ના રોજ ભવ્ય નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો.મુખ્ય અતિથિ તરીકે સી.એ. હરદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા અને તેમણે વિદ્યાર્થીઓને સંસ્કળતિ અને પરંપરાની મહત્તા વિષે માર્ગદર્શન આપ્યું. તેમજ અતિથિ વિશેષ તરીકે સરપંચ ભુપેન્દ્રસિંહ જાડેજા અ ે શાળાના વિકાસ માટેના પોતાના અમૂલ્ય વિચારો રજૂ કર્યા. આ કાર્યક્રમમાં વિશિષ્ટ અતિથિ તરીકે ગામ ના ઉપસરપંચ શ્રી અનોપસિંહ જાડેજા તથા ગામના અગ્રણીઓ શ્રી ચંદુભા જાડેજા, નાનભા જાડેજા, પી. એમ. જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા, અનોપસિંહ ચુડાસમા, બળવંતસિંહ વાઘેલા, પ્રવિણસિંહ રમસંગ જાડેજા, પ્રવિણસિંહ જાલમસિંહ જાડેજા, ્રતાપસિંહ જાડેજા (નયારા) તથા ગામજનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહેલ. પ્રિન્સિપાલ શ્રીમતી પાયલબેન પરમારના નેતળત્વ હેઠળ સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓએ રંગારંગ ગરબા રાસ, ગીતો અને નાટય પ્રવળત્તિઓ રજૂ કરી સૌના દિલ જીત્યા.આ કાર્યક્રમ ને સફળ બનાવવા શાળા ના શિક્ષકો અંકિતભાઈ, રાજેશભાઈ, ગોપાલભાઈ, સોભનાબેન, દિવ્યાબેન અને પાયલબેન ઠાકુર એ જહેમત ઉઠાવેલ. (૩પ-૧૦)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
