<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

રસોઇ ડેમમાં યુવાનનું મોત

જામનગર : પીપળી ગામ નજીક રસોઇ ડેમમાં યુવાન પડી ગયેલ હતો જે અંગે ૧૧૨માંથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તાત્‍કાલિક જઇને ૨૬ વર્ષીય સુનીલ પુનીયાના મૃતદેહ બહાર કાઢયો હતો.(તસ્‍વીરઃ કિંજલ કારસરિયા-જામનગર)(૨૩.૧૬)

(1:26 PM IST)