<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

અખિલ ગુજરાત બ્લોચ સમાજના પ્રમુખ-પાલિતાણાના પૂર્વ નગરપતિ ડો.હાજી હૈયાતખાન બ્લોચના પિતાશ્રીનુ ૧૦૦ વર્ષની વયે અવસાન

શુક્રવારે સવારે ૯:૩૦ કલાકે રાજવાડી, બ્લોચ ફાર્મ, દિલાવર ગઢ, પાલીતાણા ખાતેથી અંતિમયાત્રા નિકળશે

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :અખિલ ગુજરાત બ્લોચ સમાજના પ્રમુખ-પાલિતાણા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ ડો. હાજી હૈયાતખાન બલોચના પિતાશ્રી હાજી ઈલમખાન ઉમરખાન બલોચ ( ઉ.વ.૧૦૦)નું તા. ૨-૧૦-૨૦૨૫ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. તેમની અંતિમયાત્રા તા. ૩-૧૦-૨૦૨૫ શુક્રવારના રોજ સવારે ૯:૩૦ કલાકે રાજવાડી, બ્લોચ ફાર્મ, દિલાવર ગઢ, પાલિતાણા ખાતેથી નીકળશે.
મર્હુમના જનાઝાની નમાઝ જુમ્મા મસ્જિદ-પાલિતાણા ખાતે થશે.
નિવાસસ્થાન : રાજવાડી, બ્લોચ ફાર્મ, દિલાવર ગઢ, પાલીતાણા.
મર્હુમની મગફિરતની દુઆ કરવી, ઇસાલે સવાબ માટે કુર્આન શરીફની‌ કોઈપણ સુરત પઢી બક્ષવુ.

(9:36 PM IST)