<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

કચ્છના ગાંધીધામમાં ભારે પવન અને વરસાદ ફૂંકાતા રાવણનુ પૂતળુ ધરાશાયી થયુ

જમીન પર પડેલી હાલતમાં જ રાવણનું દહન કરવુ પડ્યુ: લોકો રાવણનું દહન કરે તે પહેલા જ મેઘરાજાએ જ રાવણની તવાઈ બોલાવી

કચ્છના  ગાંધીધામમાં રાવણનું પૂતળુ થયું ધરાશાયી થયુ. ભારે પવન અને વરસાદ ફૂંકાતા રાવણનુ પૂતળુ ધરાશાયી થયુ છે. જમીન પર પડેલી હાલતમાં જ રાવણનું દહન કરવુ પડ્યુ છે. ટૂંકમાં આ વખતે લોકો રાવણનું દહન કરે તે પહેલા જ મેઘરાજાએ જ રાવણની તવાઈ બોલાવી. મઘેરાજાએ અનેક જગ્યાએ રાવણને ભીંજવી ભીંજવી પછાડયો. જો કે ગાંધીધામમાં ધરાશાયી થયેલા રાવણનું પણ દહન કરાયુ હતુ. 


 

(11:27 PM IST)