News of Thursday, 2nd October 2025
સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો: સતત બીજા દિવસે વરસાદ
સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણમાં વરસાદ :મૂલચંદ, માળોદ, ખેરાળી સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો :સતત બે દિવસ વરસાદથી ખેડૂતોનો પાક બગડવાની ભીતિ

સુરેન્દ્રનગર શહેર અને જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત મૂલચંદ, માળોદ, ખેરાળી સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સતત બે દિવસ વરસાદથી ખેડૂતોનો પાક ભગડવાની ભીતિ છે.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
