<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

ગોંડલ એ ડિવિઝન પોલીસ સ્‍ટેશન દ્વારા વિજયાદશમી નિમિતે શસ્ત્ર પુજન

 

ગોંડલઃ સીટી પોલીસ એ-ડિવિઝન પોલીસ સ્‍ટેશન દ્વારા દશેરાના પાવન દિવસે શાષાોકત વિધિથી શષા પુજન કરવામાં આવેલ. એ ડિવિઝન પોલીસ સ્‍ટેશન દ્વારા આયોજન કરેલ. વેદોમાં આપેલ વર્ણન અનુસાર દશેરા મુખ્‍ય તહેવાર માનવામાં આવે છે. ત્‍યારે માણેકવાડા વાળા શાષાી હિમાંશુભાઇ ભટ્ટ દ્વારા શાષાોકત વિધી સાથે શષા પુજન કરેલ. જેમાં અધિકારી તરીકે પી.આઇ. એલ.આર. ગોહિલ, પી.એસ.આઇ. વી.જે. જાડેજા, પી.એસ.આઇ. એસ.આર. પંડયા તથા પોલીસ જવાનો સહિત ઉપસ્‍થિત રહેલ હતા.(તસ્‍વીર-અહેવાલઃ જયસ્‍વાલ ન્‍યુઝ-ગોંડલ)

(11:29 AM IST)