તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 3rd October 2025
ગોંડલ તાલુકાનાં પાંચીયાવદરમાં આંગણવાડી કેન્દ્રનું લોકાપર્ણ

ગોંડલઃ તાલુકાના પાંચીયાવદરમાં તાજેતરમાં આંગણવાડી કેન્દ્ર-ર નું લોકાપર્ણ ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના પુત્ર અને યુવા આગેવાન જયોતિરાદિત્યસિહ (ગણેશભાઇ) જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. પાંચીયાવદરમાં આ આંગણવાડી કેન્દ્ર (નંદઘર) છે. જેનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોંડલ માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ કનકસિંહ જાડેજા, દિગુભા જાડેજા, સરપંચ ભીખુભા અને સ્થાનીક આગેવાનો ઉપસ્થિત રહયા હતા.(તસ્વીર-અહેવાલઃ જયસ્વાલ ન્યુઝ-ગોંડલ
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
