<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd October 2025

ગોંડલી નદીમાં ગરબા પધરાવવાની વિધી

નવલા નોરતા પુર્ણ થતા સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં માતાજીની આરાધના પુરી કરીને ગરબો પધરાવવા મહિલાઓ  ગોંડલી નદીએ ઉમટી પડી હતી અને ગરબાને પાણીમાં પધરાવ્‍યા હતા. (તસ્‍વીર- ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:44 AM IST)