<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

જેતપુર તાલુકા પોલીસે શસ્ત્ર પૂજન કર્યું

જેતપુર : હિન્‍દુ ધર્મની પરંપરા મુજબ દશેરાના દિવસે દરેક લોકો શષા પૂજન કરતા હોય છે.  ધર્મને અનુસરતા પોલીસ દ્વારા પણ તેના શષાો નું પૂજન કરાય છે તાલુકા પી આઈ એ એમ હેરમા ના યજમાન પદે તાલુકા પોલીસ સ્‍ટેશનમાં વેદના મંત્રોચ્‍ચારથી શષા પૂજન કરવામાં આવેલ.(તસ્‍વીર-અહેવાલઃ કેતન ઓઝા -જેતપુર)

(10:35 AM IST)