News of Saturday, 4th October 2025
પોરબંદરમાં કસ્તુરબા સ્મારકની ભુપેન્દ્રભાઇએ મુલાકાત લીધી

પોરબંદર : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ગાંધીજીની જન્મજયંતીએ પૂજય બાપુને શ્રધ્ધાંજલી અર્પીને કીર્તીમંદીર ખાતે સર્વધર્મમાં સહભાગી થયા હતા. પ્રાર્થના સભા બાદ મુખ્યમંત્રીએ પૂજય કસ્તુરબા ગાંધીના સ્મારકની મુલાકાત લીધી હતી. તેમણે સ્મારક સ્થળે સ્વતંત્ર સંગ્રામમાં પૂજય બાની પાયાભુત ભુમીકા અને તેમના ત્યાગ, સેવાભાવ તથા સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા અમુલ્ય યોગદાનનું સ્મરણ કર્યુ હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇએ કસ્તુરબા સ્મારકની મુલાકાત લીધી તે તસ્વીર. (તસ્વીરઃ પરેશ પારેખ-પોરબંદર)
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
