<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

કચ્છના ગાંધીધામ પાસે કંપનીમાં બોઈલર ફાટતા બે કામદારોના મોત

રુદ્રાક્ષ કંપનીમાં બનેલ આ દુર્ઘટનાથી ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૪ : કચ્છના ગાંધીધામમાં પડાના ગામ પાસે કંપનીમાં બોઇલર ફાટ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. રુદ્રાક્ષ કંપનીમાં બનેલ આ દુર્ઘટના બાબતે મળતી પ્રાથમિક માહિતી મુજબ પ્રણવ અને ચંદન નામના બે કામદારોના મોત નિપજ્યા છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

(2:54 PM IST)