News of Sunday, 5th October 2025
ભાદર ડેમ ૧૦૦ ટકા ભરાતાં નદીના પટમાં અવર-જવર ન કરવા ચેતવણી સંદેશ
ધોરાજી તાલુકાનું ભૂખી, ગોંડલ તાલુકાનું ભંડારિયા, જામકંડોરણા તાલુકાનું ઈશ્વરીયા, જેતપુર તાલુકાનું દેરડી, ઉમરકોટ, વેગડી ગોંડલ, ખંભાલીડા, મસીતાળા, નવાગામ, નીલાખા જામકંડોરણા, તરવડા, જેતપુર- કેરાળી, ખીરસરા, લુણાગરા, લુણાગરી, મોણપરા, નવાગઢ, પાંચપીપળીયા, રબારીકા, સરધારપુર, વડાસડા વગેરે ગામના લોકોને સલામત સ્થળ ખસડી જવા સુચના અપાઇ

રાજકોટ : રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા પાસે આવેલો ભાદર ડેમ ૯૦ ટકા ભરાઈ ગયો છે. આથી, ધોરાજી તાલુકાનું ભૂખી, ગોંડલ તાલુકાનું ભંડારિયા, જામકંડોરણા તાલુકાનું ઈશ્વરીયા, જેતપુર તાલુકાનું દેરડી, ઉમરકોટ, વેગડી ગોંડલ, ખંભાલીડા, મસીતાળા, નવાગામ, નીલાખા જામકંડોરણા, તરવડા, જેતપુર- કેરાળી, ખીરસરા, લુણાગરા, લુણાગરી, મોણપરા, નવાગઢ, પાંચપીપળીયા, રબારીકા, સરધારપુર, વડાસડા વગેરે ગામના લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં જણાવાયું છે.
(4:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
