News of Sunday, 5th October 2025
ટ્રસ્ટીના સ્વયં નિર્ણય અંગે મોરબી પાંજરાપોળ પ્રમુખ દ્વારા અગત્યનો ખુલાસો બહાર પડાયો.
ટ્રસ્ટ ગણના કોઈપણ ટ્રસ્ટી સ્વયં નિર્ણયથી કાર્ય કરે તેના માટે શ્રી મોરબી પાંજરાપોળનું ટ્રસ્ટ ગણ કોઈપણ પ્રકારે જવાબદાર રહેશે નહીં.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :શ્રી મોરબી પાંજરાપોળ દ્વારા એક જાહેર ખુલાસો કરવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે શ્રી મોરબી પાંજરાપોળના ટ્રસ્ટ ગણના કોઈપણ ટ્રસ્ટી સ્વયં નિર્ણયથી કાર્ય કરે તેના માટે શ્રી મોરબી પાંજરાપોળનું ટ્રસ્ટ ગણ કોઈપણ પ્રકારે જવાબદાર રહેશે નહીં. તેની સર્વેએ નોંધ લેવા પ્રમુખની યાદીમાં જણાવાયુ છે
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
