હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 6th October 2025
૮૪ લાખના દારૂના ગુનામાં કુખ્યાત બુટલેગરની ધરપકડ કરતી પશ્ચિમ કચ્છ એલસીબી
પશ્ચિમ કચ્છ એલસીબીએ યુવરાજસિંહ વજુભા જાડેજાને અને નવુભા ખેતુભા જાડેજાની ધરપકડ કરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૬: સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પાડવામાં આવેલ દરોડમાં ઝડપાયેલ ૮૪ લાખના દારૂના કેસમાં ચકચારી બુટલેગરની ધરપકડ કરાઇ છે.
પશ્ચિમ કચ્છ એલસીબીએ ત્રગડી (તા.માંડવી)ના કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ વજુભા જાડેજાને અને તેની સાથે અન્ય આરોપી નવુભા ખેતુભા જાડેજા (ખોંભડી તા.નખત્રાણા)નો ભુજની પાલારા જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી છે.(૨૩.૮)
(10:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
