News of Tuesday, 7th October 2025
મોરબીના રામધન આશ્રમ ખાતે શરદપૂર્ણિમા મહોત્સવ નિમિતે યજ્ઞ, કુવારીકા પૂજન-ભોજન કાર્યક્રમો યોજાયા
શ્રમજીવી પરિવારના નાના બાળકોને કપડાનું વિતરણ કરાયું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : શરદ પૂર્ણિમાના પાવન અવસરે મોરબીના રામધન આશ્રમ ખાતે શરદ પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મહંત શ્રી ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં શરદ પૂર્ણિમા નિમિતે યજ્ઞ, મહાઆરતી અને કુંવારિકા પૂજન અને કુંવારિકા ભોજન કાર્યક્રમ યોજાયા હતા તે ઉપરાંત શ્રમજીવી પરિવારના નાના બાળકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે.
(12:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
