News of Tuesday, 7th October 2025
મોરબી નીવાસી અંબારામભાઈ રંગપડીયાનુ દુઃખદ અવસાન.

મૂળ જસમતગઢ ગામના વતની અને હાલ મોરબી નીવાસી અંબારામભાઈ મોહનભાઈ રંગપડીયા (ઉ.વ.૭૨) નું આજે તારીખ ૦૭-૧૦-૨૦૨૫ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે
સદગતનુ બેસણું તારીખ ૦૯/૧૦/૨૦૨૫ ને ગુરુવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાક સુધી સનરાઇઝ એપાર્ટમેન્ટ, ગજાનંદ પાર્ક, લીલાપર કેનાલ રોડ મોરબી ખાતે રાખેલ છે તેમજ તેજ દિવસે ગુરૂવારે બપોરના ૦૩:૦૦ થી ૦૪:૦૦ કલાક સુધી જસમતગઢ ગામ ખાતે તેમના નીવાસ સ્થાને રાખેલ છે.
નોંધ:- લૌકિક પ્રથા બંધ રાખેલ છે. લી.
રંગપડીયા દીપકભાઈ અંબારામભાઈ (પુત્ર), રંગપડીયા ચતુરભાઈ મોહનભાઈ (ભાઈ),
રંગપડીયા પ્રાણજીવનભાઈ મોહનભાઈ (ભાઈ), રંગપડીયા હંસરાજભાઈ મોહનભાઈ (ભાઈ)
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
