તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 7th October 2025
મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહર્ષિ વાલ્મીકિ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ યોજાયો.
જિલ્લા સંગઠનના હોદેદારો, ધારાસભ્ય,મોરચાના આગેવાનો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહર્ષિ વાલ્મીકિ જયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ તકે મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતિ ભાઈ રાજકોટીયા, ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમાર, કિસાન મોરચાના પ્રમુખ ગણપતસિંહ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મળભાઇ જારીયા, મોરબી જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા, મોરબી તાલુકા પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વસાદળીયા, અ.જા. મોરચાના મહામંત્રી બળવંતભાઇ સનારિયા, પૂર્વ કાઉન્સિલર ગૌતમભાઇ સોલંકી, પૂર્વ કાઉન્સિલર મનુભાઈ સારેસા, અનુસૂચિત જનજાતિ પ્રમુખ નવઘણભાઈ ભીલ, પૂર્વ બક્ષીપંચ મોરચા ઉપ પ્રમુખ હરિભાઇ રાતડીયા સહિત અ.જા. મોરચાના હોદ્દેદારો તથા આગેવાનો સહિત જિલ્લા ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહી મહર્ષિ વાલ્મીકિને પુષ્પાંજલિ અર્પણ કરી. આ તકે મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચાના પ્રમુખ બાબુભાઈ પરમારે આભાર વ્યક્ત કર્યો હતો
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
