<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

તાલાલાના ગ્રામ્ય વિસ્તારમાં 2.6ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવયા

ધાવા સુરવા આંકોલવાડી બોરવાવ જાંબુર જશાધાર માધુપુર સહિતના વિસ્તારોમાં ભૂકંપનો હળવો આચકો: કેન્દ્ર બિંદુ ઉત્તર ઉત્તર પૂર્વમાં 17 કિલોમીટર દૂર

તાલાલાના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાના છે. તાલાલાના ધાવા સુરવા આંકોલવાડી બોરવાવ જાંબુર જશાધાર માધુપુર સહિતના વિસ્તારોમાં ભૂકંપનો હળવો આચકો અનુભવાયો છે. રિકટર સ્કેલ ભૂકંપનીતીવ્રતા 2.6ની માપવામાં આવી છે. ભૂકંપનુ કેન્દ્ર બિંદુ ઉત્તર ઉત્તર પૂર્વમાં 17 કિલોમીટર દૂર છે.

 

(6:39 PM IST)