News of Thursday, 9th October 2025
મોરબી શહેર પેટા -02 વિભાગ હેઠળ શનિવારે વિવિધ વિસ્તારોમાં વીજકાપ.
સવારે 7 થી બપોરના 2 કલાક સુધી વિવિધ વિસ્તારોમાં 66 કેવી મોરબી A સબ સ્ટેશન મેઈન્ટનન્સની કામગીરી માટે બંધ વિજપુરવઠો બંધ રખાશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેર પેટા -02 વિભાગ હેઠળ તા. 11-10-2025 ને શનિવારના રોજ સવારે 7 થી બપોરના 2 કલાક સુધી વિવિધ વિસ્તારોમાં 66 કેવી મોરબી A સબ સ્ટેશન મેઈન્ટનન્સની કામગીરી માટે બંધ વિજપુરવઠો બંધ રાખવામાં આવશે.
જેમાં ભાડિયાદ ફીડર - સો ઓરડી, માળિયા વનાલિયા, ગાંધી સોસા,રામદેવ નગર, ચામુંડા નગર, ઉમિયા નગર, વરિયા નગર વિગેરે તથા આસપાસના વિસ્તારો,(2) સીટી ફીડર - મોલાઈ રાજ દરગાહ, શક્તિ ચોક, મોચીશેરી, ભરવાડ શેરી, કુબેરનાથ રોડ, ગેસ્ટ હાઉસ રોડ, પરાબજાર, લોહાણા પરા, ભવાની ચોક, લખધિરવાસ, પોલીસ લાઈન,નહેરુ ગેટ થી ગ્રીન ચોક, સુધી નો વિસ્તાર તથા આસપાસના વિસ્તારો,(૩)દરબારગઢ ફીડર - મહેન્દ્ર ડ્રાઈવ રોડ, અશોકાલાય, નાની બજાર,મકરાણી વાસ, દરબાર ગઢ થી ગ્રીન ચોક સુધીનો વિસ્તાર, પારેખ શેરી,ખત્રીવાડ તથા આસપાસના વિસ્તારો, (૪) વેજીટેબલ ફીડર - ભિમસર,ઉમાં ટાઉન શિપ, આદર્શ સોસા, શિવપાર્ક, લાભ નગર 1-2 વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો, (૫) ગોપાલ ફીડર - રોટરી નગર,રિલીફ નગર, રામકૃષ્ણ, વર્ધમાન, વિદ્યુત નગર, ગોપાલ સોસા, શિવમપાર્ક સોસા, ભારત નગર, વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો,(૬) એમ હોસ્પિટલ ફીડર - લાલબાગ, વૃંદાવન પાર્ક, નટવર પાર્ક,આશપાર્ક, સિદ્ધાર્થ સોસા, મહારાણા સોસા, લક્ષ્મી નારાયણન સોસા,(૭) વિષાલદીપ ફીડર - જિલ્લા સેવા સદન, પાર્શ્વનાથ કોમ્પલેક્ષ૧-૫,શક્તિ ચેમ્બર, સિરામિક સીટી, વિગેરે વિસ્તાર તથા આસપાસનાવિસ્તારો (૮) ત્રાજપર ફીડર - તાલુકા પોલીસ લાઈન, હાઉસિંગ બોર્ડ,પાવન પાર્ક, ગીતા પાર્ક, કમલાપાર્ક, ત્રાજપર ગામ, નિત્યાનંદ સોસા,અંબિકા સોસા વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો (૯)પરશુરામ ફીડર - શ્રીમદ્ સોસા, રાજસોસા, અનુપમ સોસા, ગ્રીનલેન્ડ
પાર્ક, મિલન પાર્ક, જિલ્લા પંચાયત, વિગેરે વિસ્તાર તથા આસપાસનાવિસ્તારો (90) રેલવે ફીડર - શક્તિ કોમ્પલેક્ષ, એલ. ઈ કોલેજ, ક્વાર્ટર,હોસ્ટેલ, ફ્લોર અક્ષર સીટી, ડીમાર્ટ સ્વામિનારાયણ મંદિર, વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારોમાં વિજકાપ રહેશે. તેમજ કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
