તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Friday, 10th October 2025
કુલદીપ શર્મા સામે ધરપકડ વોરંટ
ઇભલા શેઠને માર મારવાના ગુન્હામાં દોષિત ઠેરવ્યા બાદ હાજર ન થતા સેશન્સ કોર્ટની કાર્યવાહી

(વિનોદ ગાલા દ્વારા) ભૂજ, તા. ૧૦: પૂર્વ આઇપીઍસ અધિકારી કુલદીપ શર્મા સામે કચ્છમાંથી ધરપકડનું વોરંટ નીકળતા ખળભળાટ મચી ગયો છે.
પ્રા માહિતી મુજબ ઇમલા શેઠને માર મારવાના કેસમાં પૂર્વ આઇપીઍસ અધિકારી કુલદીપ શર્મા સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ કોર્ટમાં કેસ પણ દાખલ થયો હતો. આ પ્રકરણમાં કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી હતી. જેથી કુલદિપ શર્મા સરેન્ડર ન થતા કચ્છના ભૂજ સેશન્સ કોર્ટ દ્વારા ઍરેસ્ટ વોરંટ કાઢવામાં આવ્યું છે. (૯.ર૮)
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
