<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

જીણાબાવાની મઢી જવા માટે ડેરવાણ પાસેનુ બેઠું પૂલયું તાત્‍કાલિક રીપેર કરવા માંગ

જુનાગઢ :ગિરનારની ગોદમાં જાંબુડી થાણા હસનાપુર ડેમ જીણાબાવાની મઢી જવા માટે ડેરવાંણ પાસે નો રોલેશ્વર નદી ઉપર નો પુલ ધરાશાય થય ગયેલ હોવા થી લીલી-પરિક્રમા માટે માલ-સામાન લય જવા માટે મુશ્‍કેલી પડે છે. સનાતન પરંપરા ઓ ને યેનકેન પ્રકારે બંધ કરવાની તંત્ર ની મુરાદ ગિરનાર મા સનાતની ઓ ને જતા રોકવા માટે સુ નિયોજીત કાવતરું તો નથી ને હવે જ્‍યારે પરિક્રમા ના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્‍યારે આ બાબતની ગંભીરતાથી નોંધ લઈ અને તંત્રએ વન વિભાગ કે જે વિભાગના હસ્‍તક આ પુલિયુ આવતું હોય એમણે વહેલી તકે  રીપેર કરી દેવું જોઈએ જેથી અવરજવરમાં સરળતા  રહે તેવી લાગણી પ્રવર્તે છે. 

 

(1:41 PM IST)