<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

મોરબી : ભરતભાઈ અમૃતલાલ ભટ્ટનું અવસાન, સોમવારે બેસણું.

મોરબી : ભરતભાઈ અમૃતલાલ ભટ્ટ (ઉ.વ.૭૦) (ગામ ઝીકીયારી) નું તા. ૧૦-૧૦-૨૦૨૫, શુક્રવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. પરમકૃપાળુ પરમાત્મા સદ્દગત દિવ્ય આત્માને શાંતિ પ્રદાન કરે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.
બેસણું તા. ૧૩-૧૦-૨૦૨૫, સોમવાર ના રોજ બપોરે ૦૩:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી રાખેલ છે.

લિ. હર્ષદભાઈ ભરતભાઈ ભટ્ – ૯૯૨૫૪ ૯૪૪૪૦
મહેશભાઈ ભરતભાઈ ભટ્ – ૯૮૭૯૪૧૦૦૪૪
સંજયભાઈ ભરતભાઈ ભટ્ – ૮૭૫૮૩૧૦૦૪૪
જયેશભાઈ નટવરલાલ ભટ્ – ૯૩૭૬૦૬૨૯૩૦
સ્થળ: ઝીકીયારી તા જી મોરબી

(5:02 PM IST)