હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 13th October 2025
મોરબીના ઉંચી માંડલ નજીક ઉંદર મારવાની દવા પી ગયેલ યુવાનનું મોત.
કોઈ કારણોસર ઉંદર મારવાની દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ઉંચી માંડલ ગામ નજીક ઉંદર મારવાની દવા પી લેતા ૨૨ વર્ષના યુવાનનું મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે .
મોરબીના ઉંચી માંડલ નજીક આવેલ પાર્થ સિરામિકમાં કામ કરતા ગોવિંદભાઈ પ્રકાશભાઈ કુશવાહા (ઉ.વ.૨૨) નામના યુવાન ગત તા. ૧૧ ના રોજ કોઈ કારણોસર ઉંદર મારવાની દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે
(12:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
