News of Monday, 13th October 2025
પોરબંદરના દેગામમાં વિકાસ રથ

પોરબંદરઃ તાલુકાના દેગામ ગામ ખાતે વિકાસ રથ પહોંચતા વિકાસલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેગામના ગ્રામજનોને સંબોધિત કરતા ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શન નેતળત્વ હેઠળ છેલ્લા ૨૪ વર્ષથી ચાલી આવતી વિકાસ યાત્રા અંગે સહવિસ્તાર વાત કરી હતી. પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા,જિલ્લા વિકાસ અધિકારી બી.બી.ચૌધરી, તાલુકા પંચાયતનાપ્રમુખ લીરીબેન ખૂંટી, જિલ્લા ખેતીવાડી અધિકારી એચ. ત્રિવેદી,જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન આવળાભાઈ ઓડેદરા,અધ્યક્ષ કારોબારી સમિતિ તાલુકા પંચાયત પોરબંદરના વિરમભાઇ સુંડાવદરા,સભ્ય ભુરાભાઈ કેશવાલા, તાલુકા ભાજપ પ્રમુખ રાણાભાઇ મોઢવાડિયા,અગ્રણીઓ ભરતભાઇ સુંડાવદરા ભીમભાઇ સુડાવદરા, વેજાભાઈ સુંડાવદરા,રામભાઈ સુંડાવદરા સહિત સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. દેગામમાં વિકાસ રથના આગમન બાદ યોજાયેલા કાર્યક્રમની તસવીર
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
