News of Tuesday, 14th October 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં રાત્રે અને વહેલી સવારે ઠંડકમાં વધારો
આખો દિવસ મિશ્ર ઋતુનો માહોલ બરકરાર

રાજકોટ તા. ૧૪: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હવે ધીમે ધીમે શિયાળાની અસર વધવા લાગી છે મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકમાં વધારો થઇ રહ્યો છે.આખો દિવસ મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. બપોરના સમયે ગરમીની અસર વધુ અનુભવાઇ રહી છે.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન-ર૧.પ સે. મહત્તમ તાપમાન-૩૩ સે. ભેજનું પ્રમાણ ૭૮ ટકા પવનની ૩ઉ૬ કિ.મી. રહી હતી.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
