<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

વવાણીયા માતૃશ્રી રામબાઈમાં મંદિર ખાતે નુતન વર્ષ સ્નેહમિલન અને અન્નકૂટ દર્શન યોજાશે

આ વર્ષે પણ નૂતન વર્ષ સ્નેહમિલન અને અન્નકૂટ દર્શન તેમજ મહાપ્રસાદનું આયોજન

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માતૃશ્રી રામબાઈમાં મંદિર વવાણીયા ખાતે આગામી તા. ૨૨-૧૦ ને બુધવારના રોજ સવારે 9 કલાકે દર વર્ષની જેમ આ વર્ષે પણ નૂતન વર્ષ સ્નેહમિલન અને અન્નકૂટ દર્શન તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે સ્વ. લખમણભાઈ રવાભાઈ બાલાસરા હસ્તે સુપુત્ર જીતેશભાઈ લખમણભાઈ બાલાસરા મુ. જુના નાગડાવાસ રૂ ૪ લાખ અન્નકૂટ મહોત્સવ ૨૦૨૫ ના મુખ્ય સહયોગી છે જેનો દરેક જ્ઞાતિજનોએ ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવ્યું છે.

(12:37 AM IST)