<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

જામનગરના 560 કરોડના ચકચારી જીએસટી કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર આરોપી ચાર્ટડ એકાઉન્ટન્ટ અલ્પેશ પેઢડીયાના આગોતરા જામીન મંજૂર

ઉચ્ચ અધિકારીઓની એક સપ્તાહ દ્વારા ચાલેલી સઘન તપાસ પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્પેશ પેઢડીયા વતી એડવોકેટ અપૂર્વ એન. મહેતાની 2 કલાકની લાંબી દલીલ બાદ આગોતરા જામીન મંજૂર કરતી જામનગર સેશન્સ કોર્ટ

જામનગરના રુપિયા 560 કરોડના ચકચારી જીએસટી કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર આરોપી ચાર્ટર્ડ  એકાઉન્ટન્ટ અલ્પેશ  પેઢડીયાના આગોતરા જામીન જામનગર સેશન્સ  કોર્ટ દ્વારા મંજુર કરાઈ છે 
ઉચ્ચ અધિકારીઓની એક સપ્તાહ દ્વારા ચાલેલી સઘન તપાસ પછી પણ આ પ્રકરણમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્પેશ પેઢડીયા વતી એડવોકેટ અપૂર્વ એન. મહેતાની 2 કલાકની લાંબી દલીલ બાદ જામનગર સેસન્સ કોર્ટે આગોતરા જામીન મંજૂર  કર્યા હતા 

(8:00 PM IST)