તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Thursday, 16th October 2025
વેરાવળ સીટી, પ્રભાસપાટણ, તાલાલા, સુત્રાપાડા પોલીસ સ્ટેશનના બોટલ- ૨૫,૧૩૨ રૂ.૪૫,૯૨,૮૯૮ની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ

વેરાવળ : વિભાગીય પોલીસ અધિક્ષક વેરાવળ વિભાગ વેરાવળ તથા પ્રાંત અધિકારી વેરાવળની હાજરીમા વેરાવળ સીટી, પ્રભાસપાટણ, તાલાલા, તથા સુત્રાપાડાના અધિકારી/કર્મચારીઓ દ્વારા પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુન્હાઓમા જપ્ત કરેલ. વીદેશી દારૂના જથ્થાનો ડાભોર ઓવરબ્રીજ પાસેની ખુલી જગ્યામા નાશ કરવામા આવેલ છે પ્રોહી મુદામાલમાં ૧. વેરાવળ સીટી પો.સ્ટે. કુલ બોટલ-૧૮,૬૪૮ કુલ કિંમત -૩૨,૪૩,૬૫૩, ૨. સુત્રાપાડા પો.સ્ટે. કુલ બોટલ-૧૪૭૬ કુલ કિંમત-૪,૫૧,૫૧૩ ૩. પ્રભાસપાટણ પો.સ્ટે. કુલ બોટલ-૩૨૭૪ કુલ કિંમત -૫,૪૧,૯૬૦૪. તાલાળા પો.સ્ટે. કુલ બોટલ ૧૭૩૪ કુલ કિંમત -૩,૫૫,૭૭૨મળી કુલ બોટલ -૨૫,૧૩૨ કુલ કિંમત ૪૫,૯૨,૮૯૮નો સમાવેશ થાય છે.(૨૩.૧૩)
(12:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
