News of Thursday, 16th October 2025
પોરબંદરમાં મનસુખભાઇના હસ્તે કાલે આઇટીઆઇના નવા બિલ્ડીંગનું લોકાર્પણ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા.૧૬: કેન્દ્રીયમંત્રી મનસુખભાઇ માંડવીયાના હસતે આવતીકાલે આઇ.ટી.આઇના નવનિર્મિત બિલ્ડીંગનું લોકાપર્ણ કરવામાં આવશે.
શ્રમ અને રોજગાર, યુવા અને રમતગમત મંત્રાલયના કેન્દ્રીય મંત્રી તથા પોરબંદર લોકસભા સાંસદ મનસુખભાઇ માંડવીયાના હસ્તે કાલે તા.૧૭ શુક્રવારના રોજ સવારે ૯:૦૦ કલાકે આઇ.ટી.આઇ પોરબંદર ખાતેના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરવામાં આવશે. (૩.૭)
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
