<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

બગસરામાં કૃષિ વિકાસ દિન

બગસરા તાલુકા કક્ષાનો કળષિ વિકાસ દિન - ૨૦૨૫ ઉજવણી કાર્યક્રમ શ્રી સ્‍વામિનારાયણ મંદિર બગસરા ખાતે યોજાયેલા આ કાર્યક્રમ માં ઉપસ્‍થિત ધારી - બગસરા ધારાસભ્‍ય જે.વી. કાકડિયા  અમરેલી જિલ્લા ભાજપ મંત્રી  મનોજભાઈ મહિડા તેમજ અમરેલી જિલ્લા પંચાયત પ્રતિનિધિ ધીરૂભાઈ માયાણી તેમજ બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર તેમજ બગસરા શહેર ભાજપ પ્રમુખ ઘનશ્‍યામભાઈ સાદરાણી તેમજ બગસરા નગરપાલિકા પ્રતિનિધિ  એ.વી.રિબડિયા તેમજ બગસરા તાલુકા પંચાયત પ્રતિનિધિ પ્રમુખ બાબુભાઈ બકરાણીયા તેમજ ઉપપ્રમુખ હસમુખભાઈ બાબરીયા તેમજ તાલુકા પંચાયત સદ્દસ્‍ય  અશ્વિનભાઈ કોરાટ, વિપુલભાઈ બેસાણિયા તેમજ બગસરા માર્કેટિંગ યાર્ડ ચેરમેન કાંતિભાઈ વેકરીયા તેમજ બગસરા તાલુકા તેમજ શહેર ભાજપ મહામંત્રી દેવરાજભાઈ રાંક, પ્રવીણભાઈ બોરડ તેમજ બગસરા તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી  ખોડાભાઈ સાવલિયા તેમજ બગસરા તાલુકા તેમજ શહેર ના ખેડૂત મિત્રો ઉપસ્‍થિત રહયા હતા. 

(11:54 AM IST)