હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 18th October 2025
ચલાલા ગામે પીવીસી પાઈપથી બનેલી ગનમાં ધડાકો થતા એક બાળકની આંખમાં ગંભીર ઈજા
અમરેલીના ચલાલા ગામે PVC પાઈપથી બનેલી રમકડાની બંદૂક ફાટતા એક બાળકને આંખમાં ગંભીર ઈજા પહોંચી

અમરેલીના ધારીમાં બંદૂકની દુર્ઘટનાએ ચિંતા ઉપજાવી છે. ચલાલા ગામમાં પીવીસી પાઈપથી બનાવેલી બંદૂક બાળક માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ હતી. સદનસીબે બાળકનો જીવ બચી ગયો છે. પીવીસી પાઈપમાં કાર્બન પાવડર અને ફટાકડાના દારૂ વડે બનેલી આ બંદૂક રમતા રમતા ધડાકો થયો. ધડાકામાં બાળકની એક આંખમાં ગંભીર ઈજા આવી છે. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બાળકો રમતા દેખાય છે અને અચાનક ધડાકો થતા દોડધામ મચી જાય છે
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
