તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 19th October 2025
ખંભાળિયા પાલિકાના ડમ્પીંગ યાર્ડના કચરાના ઢગલામાં ભીષણ આગ: વિકરાળ આગ ભભુકતા ભયનો માહોલ
નજીકના ગામોમાં ભય ફેલાયો : ધુમાડાના ગોટેગોટા : બે ટીમો દ્વારા બુઝાવવા કાર્યવાહી

ખંભાળિયા નજીક તરઘડી દેવળીયા ગામ સ્થિત નગરપાલિકાના કચરાના ડમ્પયાર્ડમાં રવિવારે સાંજે અચાનક આગ લાગી હતી ભીષણ આગની ઘટનાને પગલેનજાકનાં ગામોમાં પણ ભય ફેલાયો છે આગના કારણે આસપાસના વિસ્તારોમાં ગેસ જેવી તીવ્ર દુર્ગંધ ફેલાઈ હતી. સ્થાનિક રહીશોએ આંખોમાં બળતરાની ફરિયાદ કરી હતી અને ધુમાડાના કારણે દૃશ્યતા ઘટી જવાથી વાહન વ્યવહારમાં પણ મુશ્કેલી સર્જાઈ છે બે ટિમ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
