News of Monday, 20th October 2025
કાળભૈરવ દાદાના પ્રાચીન મંદિરે કાળી ચૌદશની રાત્રે ગોંડલ રાજકોટ સહિત આસપાસના ગામના ભાવિકોએ મધરાત સુધી ઉપાસના સાથે હોમ હવન કર્યા

સૌરાષ્ટ્રના રાજકોટ નજીક ગોંડલથી ઘોઘાવદર તરફ જતા કાળભૈરવ દાદાના પ્રાચીન મંદિરે કાળી ચૌદશની રાત્રે ગોંડલ રાજકોટ સહિત આસપાસના ગામના ભાવિકોએ મધરાત સુધી મહાકાલ ભૈરવ, બટુક ભૈરવ હનુમાનજી મહારાજની ઉપાસના સાથે હોમ હવન કર્યા હતા. ભાવેશ ભોજાણી અકિલા ગોંડલ.
(8:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
