<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

વિસાવદરના સિનિયર ધારાશાસ્ત્રી સૈફૂદિન વાઘનાં સુપુત્ર અને યુવા ધારાશાસ્ત્રી હુશૈની વાઘનાં લઘુબંધુ-પાલિકા કર્મચારી ચિ. તાહેર વાઘનાં ૨૬મીએ શુભલગ્ન : ૨૫મીએ ભોજન સમારંભ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદરના સિનિયર ધારાશાસ્ત્રી સ્વર્ગસ્થ સૈફૂદિનભાઈ ગુલામહુશેનભાઈ વાઘનાં સુપુત્ર તથા જુનાગઢના વરિષ્ઠ ધારાશાસ્ત્રી અબ્બાસઅલીભાઈ જી.વાઘના ભત્રીજા અને યુવા ધારાશાસ્ત્રી હુશૈનીભાઈ વાઘનાં લઘુબંધુ-વિસાવદર નગર પાલિકાના કર્મચારી ચિ. તાહેર વાઘનાં શુભલગ્ન ધોરાજી નિવાસી ખુરશીદભાઈ અબ્બાસભાઈ ગડાવાલાની સુપુત્રી ચિ.શકીના સાથે આગામી તા.૨૬-૧૦-૨૦૨૫ રવિવારના રોજ સૈફી મસ્જિદ, ધોરાજી ખાતે નિર્ધાર્યા છે.
વિસાવદર "સુંદર બા બાગ" ખાતે તા.૨૫-૧૦-૨૦૨૫ શનિવારના રોજ સાંજે ૭:૩૦ કલાકે ભોજન સમારંભ રાખેલ છે. મો. 94272 28092/9033058220


 

(9:17 PM IST)