તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 21st October 2025
ભાવનગરના શ્રી રાજપરા ખોડિયાર માતાજીના દર્શને જીતુભાઇ વાઘાણી

ભાવનગર : ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત ભાવનગર આવતા જીતુભાઈ વાઘાણીએ દિવાળીના આ પ્રકાશપર્વે વિખ્યાત રાજપરા ખોડિયાર મંદિરે માતાજીના શ્રદ્ધાપૂર્વક દર્શન કરી આર્શીવાદ મેળવ્યા હતા. (તસ્વીર : અહેવાલ : મેઘના વિપુલ હિરાણી, ભાવનગર)
(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
