<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે "પોલીસ સ્મૃતિ દિવસ" પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ : એસપી સુબોધ ઓડેદરા સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા શ્રદ્ધાંજલિ

જુનાગઢ::જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે આજરોજ "પોલીસ સ્મૃતિ દિવસ" પર રાષ્ટ્રની સેવા કરતા પોતાના જીવનું બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવેલ. જેમાં એસ પી સુબોધ ઓડેદરા સહિત ના પોલીસ અધિકારી ઓ એ શ્રદ્ધાંજલિ આપી હતી.(અહેવાલ:વિનુ જોશી, તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)

(8:04 PM IST)