<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

રાજ્યકક્ષાના મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબીના રામધન આશ્રમે દર્શનનો લ્હાવો લીધો.

આશ્રમમાં તેમણે ભાવેશ્વરીમાં, મહામંડલેશ્વર રતેશ્વરીદેવીના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : ગુજરાત રાજ્યકક્ષાના મંત્રી બન્યા બાદ કાંતિભાઈ અમૃતિયાએ મોરબી ખાતેના સુપ્રસિદ્ધ રામધન આશ્રમની મુલાકાત લીધી હતી. આ પાવન અવસરે તેમણે રામદેવપીર અને ઉમિયા માતાજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. આશ્રમમાં તેમણે ભાવેશ્વરીમાં, મહામંડલેશ્વર રતેશ્વરીદેવીના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા.

(10:51 PM IST)