News of Wednesday, 22nd October 2025
જૂનાગઢના વંથલીના ટીકર ગામમાં રજા પર આવેલા આર્મી જવાન ઓઝત નદીમાં તણાયા
પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી: આર્મી મેનને શોધવા માટે નદીમાં શોધખોળ

જૂનાગઢના વંથલી તાલુકાના ટીકર ગામમાં એક આર્મી મેન દિવાળીની રજાઓ પર વતનમાં આવ્યા હતાં. તેઓ ઓઝત નદીમાં ડૂબ્યા હતાં. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી. આર્મી મેનને શોધવા માટે નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. રજા પર આવેલા આર્મી મેન નદીમાં તણાઈ જતાં તહેવારના સમયમાં જ સમગ્ર ગામ શોકમય બન્યું હતું.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
