<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

દેવભૂમિ દ્વારકા: ગોમતી ઘાટ પર મહાઆરતી અને ચુંદડીનો મનોરથ

ગોમતી નદીમાં સ્નાન કરી પ્રવાસી અને સ્થાનિકોએ નદીમાં દિવડા તરતા મુક્યા

દ્વારકા : ભાઈબીજનાં દિવસે ગોમતી નદીમાં સ્નાન કરી પ્રવાસી અને સ્થાનિકોએ નદીમાં દિવડા તરતા મુક્યા હતા. એવી માન્યતા છે કે ભાઇબીજનાં દિવસે ગોમતી નદીમાં દિવડાઓ તરતા મુકવાથી ભાઇઓને કદી અકાળે યમરાજનું તેડુ નથી આવતુ. ભાઈના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરતા બહેનોએ નદીનાં જળમાં દીવડાઓ મુક્યા હતા .

(9:40 PM IST)