<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

અકિલા ન્યૂઝ : સોમનાથના દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ છે છતા લોકો બાળકો સાથે સોમનાથ દરિયામાં જોવા મળ્યા હતા, આ દરિયો અનેક લોકોને ભરખી ગયો છે છતા નિષ્ઠુર તંત્રને આ દ્રશ્યો નથી દેખાતા. : જુઓ વિડિયો

(12:18 PM IST)