News of Sunday, 26th October 2025
મોરબીના જાંબુડિયા પાસે યુવતીનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત.
નિલકોર બાર્થ સિરામિક પાછળ કોઈ કારણોસર પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું

મોરબી તાલુકાના જાંબુડિયા ગામ નજીક આવેલ નિલકોર બાર્થ સિરામિક પાછળ કોઈ કારણોસર પાણીમાં ડૂબી જવાથી કરીબેન લાખાભાઈ ભરવાડિયા (ઉ.વ.26 ) નામની યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
