<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

સુત્રાપાડામાં માવઠાથી મગફળી, સોયાબીનને નુકશાનઃ ઘાસચારો પણ પલળી ગયો

 

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા, તા.૨૭: સુત્રાપાડામાં ગાજવીજ પવન સાથે વરસાદના કારણે ખેડૂતોના મગફળી સોયાબીન પાકને મોટા પ્રમાણમાં ભારે નુકશાની કોમોસમી વરસાદથી માલઢોરનો ચારો પણ બગડી ગયેલ જેથી ખેડૂતોને ડબલ આર્થિક નુકસાની થયેલ હોય તાત્‍કાલિક નુકસાન વળતર સહાય જાહેર કરે તેવી ખેડૂતોની માગ છે

(11:07 AM IST)