હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 27th October 2025
મહુવામાં જળબંબાકારની સ્થિતિ

ભાવનગર : ભાવનગર જિલ્લાના મહુવામાં ૧૧ ઇંચ થી વધુ વરસાદ પડતા માલણ નદીના પાણી મહુવા શહેરમાં ઘૂસી ગયા છે. મહુવામાં ઠેરઠેર પાણી જ દેખાય છે. લોકો પરેશાન થયા છે.મહુવામાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે. મહુવાની માલણ નદીનું પાણી વિવિધ વિસ્તાર જેવા કે ભદ્રોડ ના ઝાપા સોસાયટી વિસ્તાર પર વિવિધ વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. ભારે વરસાદથી મહુવામાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
