<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

આટકોટ પંથકમાં કમોસમી વરસાદથી મગફળી-ઘાસચારો બગડયો

(કરશન બામટા દ્વારા) આટકોટ તા. ર૭ : આટકોટ રાત્રે થી હળવા ભારે વરસાદી ઝાપટા વરસ્‍યા હતા ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ ગઇ હતી ખેતરમાં ઉપાડેલી મગફળી પાક ને ભારે નુકસાની થય રાત્રે વિજળી નાં ચમકારા સાથે વરસાદ શરૂ થયો હતો જે વહેલી સવારે સુધી ધીમી ધારે વરસ્‍યો હતો રસ્‍તા પર પાણી વહી નીકળ્‍યા હતા ખેતરમાં ખેડુતાનો પાક મગફળી બગડી પણ પશું નો ઘાસચારો પણ બગડ્‍યો મોંઢે આવેલ કોળીયો છીનવાઇ ગયો માવઠાનો મારા પડ્‍યો છે.

 

(11:17 AM IST)