હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 27th October 2025
ભાવનગરના પાલીતાણા નો શેત્રુંજી ડેમ ફરી એક વાર ઓવરફલો થયો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : હવામાન વિભાગની આગાહીના પગલે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે શેત્રુંજી ડેમ ઓવરફલો થયો છે. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમના ૨૦ દરવાજા ખોલવામાં આવ્યા છે. ૨૦ દરવાજા એક ફૂટ જેટલા ખોલી નાખવામાં આવ્યા છે. ડેમ ઓવરફલો થતાં પાલીતાણા તાલુકાના તેમજ તળાજા તાલુકાના વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
