<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

સૌરાષ્‍ટ્રમાં વિદાય બાદ કમોસમી વરસાદથી સર્વત્ર પાણી-પાણી

ભાવનગર જિલ્લામાં ગ્રામ્‍ય પંથકમાં સાડા ૧૧ ઇંચ વરસાદ પડયો છે. નદી નાળા છલકાતા પુરની સ્‍થિતિ જોવા મળે છે. તરેડ ગામમાં પુર આવ્‍યું હતું. સમગ્ર જિલ્લામાં ઠેરઠેર પાણી ભરાયેલા જોવા મળે છે. જે પ્રથમ અને બીજી તસ્‍વીરમાં નજરે પડે છે. ત્રીજી તસ્‍વીરમાં ગોંડલમાં છવાયેલા વાદળા જોવા મળે છે. (તસ્‍વીર - અહેવાલ : મેઘના વિપુલ હિરાણી (ભાવનગર), ભાવેશ ભોજાણી (ગોંડલ)  

(11:38 AM IST)