હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 27th October 2025
ભાવનગરના મહુવામાં ત્રણ ઈંચ વરસાદ ખાબકી જતા મુખ્ય બજારમાં જળબંબાકારની સ્થિતિ
ગાંધીબાગ, કુબેરબાગ, ગાર્ડન રોડ પાણી-પાણી થયા: રસ્તા પર પાણી ફરી વળતા વાહનચાલકો, રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા

ભાવનગરના મહુવામાં ત્રણ ઈંચ વરસાદ ખાબકી જતા મુખ્ય બજારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગાંધીબાગ, કુબેરબાગ, ગાર્ડન રોડ પાણી-પાણી થયા છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહનચાલકો, રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જળબંબાકારની સ્થિતિને પગલે શહેરમાં ધંધાઓ બંધ કરવાની ફરજ પડી છે. પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાયાના આક્ષેપ થઈ રહ્યા છે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
