હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 27th October 2025
રાજુલાના રામપરામાં ધાતરવડી નદીના પાણી ફરી વળ્યાં : વાહન તણાઈ જતા રેસ્ક્યુ કરાયું
ધાતરવડી ડેમમાં પાણીની આવક વધતા નદી કાંઠાના ગામોમાં મુશ્કેલી સર્જાઈ

અમરેલી જિલ્લાના રાજુલાના રામપરામાં ધાતરવડી નદીના પાણી ફરી વળ્યાં છે. ગામની નદીમાં ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે વાહન તણાયું હતુ. સ્થાનિકોએ વાહનચાલકનું તાત્કાલિક રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યો એક બાઈક પણ તણાતા બાઈકચાલકનું રેસ્ક્યૂ કરાયું હતુ. ધાતરવડી ડેમમાં પાણીની આવક વધતા નદી કાંઠાના ગામોમાં મુશ્કેલી સર્જાઈ છે.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
