હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 27th October 2025
શ્રી સોમનાથ મહાદેવના દર્શને ભાવિકોની ભીડ

વેરાવળઃ દિવાળી વુેકેશનમાં શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા પધારેલ ભકતોની મોટી સંખ્યાને ધ્યાને લઇ ટ્રસ્ટ દ્વારા સદભાવના ગ્રાઉન્ડ, વેણેશ્વર ગ્રાન્ડ, સહિતના અન્ય મોટા વિકલ્પો ઉપલબ્ધ કરાવીને ત્યાંથી મુખ્ય પ્રવેશ માર્ગ સુધી બસ સુવિધા કાર્યરત કરી છે. જેના આકાશી દૃશ્યો જોવા મળે છે. (તસ્વીર-અહેવાલઃ દિપક કકકડ-વેરાવળ)
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
